
અહમદ પટેલના પુત્ર-પુત્રીએ રાજકારણમાં આવવા અંગે કરી મોટી જાહેરાત, જાણો ભાઈ-બહેન સાથે મળીને શું કરશે ?
<strong>નવી દિલ્લીઃ</strong> કોગ્રેસના ટોચના નેતા સ્વ. અહેમદ પટેલના નિધન બાદ તેમનો પરિવાર રાજકારણમાં આવશે એવી અટકળો તેજ બની છે. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ સિદ્દીકી પૈકી કોઈ એક રાજકારણમાં આવશે એવી અટકળો વચ્ચે ફૈઝલ અને મુમતાઝ બંનેએ સ્પષ્ટતા કરી છે કે, રાજકારણમાં આવવાનો હાલમાં તેમનો કોઈ
from gujarat https://ift.tt/36tACfL
from gujarat https://ift.tt/36tACfL
0 Response to "અહમદ પટેલના પુત્ર-પુત્રીએ રાજકારણમાં આવવા અંગે કરી મોટી જાહેરાત, જાણો ભાઈ-બહેન સાથે મળીને શું કરશે ?"
Post a Comment