
મમતા દિવસના કારણે આજે એક દિવસ માટે રાજ્યમાં વેકસીનેશનની કામગીરી બંધ
<p>રાજયભરમાં કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે. અને રિકવરી રેટ વધી રહ્યો છે. ત્યારે આજે એક દિવસ માટે રાજ્યમાં વેકસીનેશનની કામગીરી બંધ રહશે. મમતા દિવસના કારણે કોરોના રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. અન્ય રસીકરણના કાર્યક્રમ હોવાથી કોરોના રસીકરણ બંદ્ધ રાખવામાં આવ્યું છે. </p>
from gujarat https://ift.tt/2VfjKGh
from gujarat https://ift.tt/2VfjKGh
0 Response to "મમતા દિવસના કારણે આજે એક દિવસ માટે રાજ્યમાં વેકસીનેશનની કામગીરી બંધ"
Post a Comment