gujarat બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન,PM મોદીએ કરી સાયરા બાનો સાથે વાત By Andy Jadeja Tuesday, July 6, 2021 Comment Edit <p>બોલીવુડ(Bollywood)ના ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર(Dilip Kumar)નું 98 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા છે.વડાપ્રધાન મોદી સાયરા બાનો સાથે ટેલિફોનીક વાતચીત પણ કરી છે.</p> from gujarat https://ift.tt/3hlPFxn Related Postsગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માટે કયા નેતાઓ છે રેસમાં ? જાણો મોટા સમાચારહવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના આ વિસ્તારોમાં વરસ્યો વરસાદ, જુઓ વીડિયોવલસાડના દરિયાકિનારે મળ્યા પાંચ મૃતદેહ, મુંબઇના જહાજના ક્રુ મેમ્બર હોવાની આશંકારાજયમાં કોરોના કેસનો નીચે ઊતરતો ગ્રાફ, મૃત્યુ આંક થયો ઓછો
0 Response to "બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન,PM મોદીએ કરી સાયરા બાનો સાથે વાત"
Post a Comment