
બનાસકાંઠા:કોરોના સંક્રમિત જવાનોનો આંક વધ્યો, વધુ 32 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ
<p>બનાસકાંઠામાં કોરોના સંક્રમિત જવાનોનો આંક વધ્યો છે. સોમવારે BSFના 20 જવાનો એકસાથે કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે વધુ 32 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 52 જવાનો કોરોનો પોઝિટિવ આવ્યા છે. વેરિએંટ જાણવા માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. હાલ તમામ જવાનોને આઇસોલેટ કરાયા છે. </p>
from gujarat https://ift.tt/3BnpvSJ
from gujarat https://ift.tt/3BnpvSJ
0 Response to "બનાસકાંઠા:કોરોના સંક્રમિત જવાનોનો આંક વધ્યો, વધુ 32 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ"
Post a Comment