
આજથી ગુજ. યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ, 48,000થી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા
ગુજરાત યુનિવર્સિટીની આજથી યુજી-પીજીની ઓનલાઈન પરીક્ષાનો થશે પ્રારંભ. 48 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. રોજના પાંચ સ્લોટમાં પરીક્ષા લેવાશે. આ વખતની પરીક્ષામાં ગેરરીતિને રોકવા કડક નિયમો સાથે પરીક્ષા લેવાશે. ગુજરાત યુનિવર્સિટીની આજથી બીબીએ-બીસીએ સેમેસ્ટર-૩, બી.કોમ,બીબીએ અને બીએ જર્નાલિઝમ સેમેસ્ટર -૩, એમ.કોમ-એમ.એ સેમેસ્ટર -૩, બી.એડ સેમેસ્ટર-૩ સહિતની ૧૭ જેટલી પરીક્ષાઓનો
from gujarat https://ift.tt/3aeLmjK
from gujarat https://ift.tt/3aeLmjK
0 Response to "આજથી ગુજ. યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ, 48,000થી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા"
Post a Comment