
કોરોના અંગે ગુજરાતમાં લડાઈ વધુ મજબૂત, અત્યાર સુધીમાં રાજ્યમાં 3 કરોડ લોકોને અપાઈ વેક્સિન
<p>કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા ગુજરાતમાં લડાઈ વધુ મજબૂત બની છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 3 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. રસીકરણ મહાભિયાન દરમિયાન અમદાવાદ ત્રીજુ રાજ્ય બન્યું છે. અમદાવાદમાં સૌથી વધુ રસીકરણ હાથ ધરાયું તો ડાંગ જીલ્લામાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે.</p>
from gujarat https://ift.tt/3hS9Nas
from gujarat https://ift.tt/3hS9Nas
0 Response to "કોરોના અંગે ગુજરાતમાં લડાઈ વધુ મજબૂત, અત્યાર સુધીમાં રાજ્યમાં 3 કરોડ લોકોને અપાઈ વેક્સિન"
Post a Comment