રાજ્યમાં આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી, અમુક જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ
<p>રાજ્યમાં આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ વરસી શકે. તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમુક જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. </p>
from gujarat https://ift.tt/3kyNMiW
from gujarat https://ift.tt/3kyNMiW
0 Response to "રાજ્યમાં આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી, અમુક જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ"
Post a Comment