ફટાફટઃ રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
<p>રાજ્યમાં ધોરણ 9થી 11ના વર્ગો 26મી જુલાઈથી શરૂ થશે.ધોરણ-10ના વિદ્યાર્થીઓને 24મી જુલાઈએ ઓરિજનલ માર્કશીટ મળી રહેશે. રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 34 પોઝિટીવ કેસ નોંધાયા છે. </p>
from gujarat https://ift.tt/3x3MQFz
from gujarat https://ift.tt/3x3MQFz
0 Response to "ફટાફટઃ રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?"
Post a Comment