રાજ્યના અમદાવાદ અને સુરત બાદ હવે કયા કયા શહેરોમાં મળશે સ્પુતનિક-વી વેક્સિન,જુઓ વીડિયો
<p>અમદાવાદ અને સુરત બાદ હવે અન્ય શહેરોમાં પણ સ્પુતનિક-વી વેક્સિન મળશે. અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલમાં આ રસી મળતી હતી. પરંતુ હવે આવનાર દિવસોમાં રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા સહિતના શહેરોમાં આ વેક્સિન મળશે.</p>
from gujarat https://ift.tt/3kLVqXb
from gujarat https://ift.tt/3kLVqXb
0 Response to "રાજ્યના અમદાવાદ અને સુરત બાદ હવે કયા કયા શહેરોમાં મળશે સ્પુતનિક-વી વેક્સિન,જુઓ વીડિયો"
Post a Comment