<p>23 જુલાઇ બાદ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા ચોમાસુ ફરી જામશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો આ તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો છે.</p>
from gujarat https://ift.tt/3kBisjz
0 Response to "23 જુલાઇ બાદ ગુજરાતમાં ફરી જામશે ચોમાસુ, હવામાન વિભાગે કરી આગાહી"
Post a Comment