રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વરસાદને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વરસાદને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?

<p>રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. 24 અને 25 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. &nbsp;વલસાડ,ડાંગ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે આગામી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં પણ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે</p>

from gujarat https://ift.tt/3f9Kbo3

0 Response to "રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વરસાદને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel