ફોર્મ નંબર-15 સીએ અને 15 સીબીની ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઇ, શું છે કારણ જુઓ?

ફોર્મ નંબર-15 સીએ અને 15 સીબીની ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઇ, શું છે કારણ જુઓ?

<p>વિદેશ (Foreign) રૂપિયા (Finance) મોકલવા માંગતા લોકો માટે ફોર્મ નંબર-15 સીએ અને 15 સીબીને (Form No.-15CA and 15CB) અપલોડ કરવામાં પડતી મુશ્કેલીને ધ્યાને રાખવામાં આવી છે. અને આયકર વિભાગે (Income Tax Department) આ બંને ફોર્મ ભરવાની મુદ્દત 15 ઓગષ્ટ સુધી લંબાવી છે. ફોર્મ નંબર-15 સીએમાં વિદેશ નાણાં મોક્લ્વાની વિગત આપાય છે. તો 15 સીબીમાં CAનું પ્રમાણ પત્ર રજૂ કરાય છે.</p>

from gujarat https://ift.tt/3wOgte8

0 Response to "ફોર્મ નંબર-15 સીએ અને 15 સીબીની ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઇ, શું છે કારણ જુઓ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel