gujarat ભરુચઃ રસ્તે રઝળતા ઢોરનો આતંક આવ્યો સામે,બે આખલાઓ બાખડતા રાહદારીઓને હાલાકી By Andy Jadeja Friday, August 27, 2021 Comment Edit <p>ભરુચ( Bharuch) જિલ્લામાં રસ્તે રઝળતા ઢોરનો આતંક સામે આવ્યો છે. અહીંયા આવેલા જાળેશ્વર વિસ્તાર(Jaleshwar area)માં બે આખલાઓ મુખ્ય માર્ગ પર બાખડી પડ્યા હતા. આ લડાઈના કારણે વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.</p> from gujarat https://ift.tt/2Y6kleP Related Postsગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 30 જગ્યા માટે યોજાશે આજે પરીક્ષા, કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?દાહોદમાં GRD જવાન મિત્રો સાથે દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ, જુઓ વીડિયોફટાફટઃ રાજ્યના આઠ મહાનગરોમાં જ રહેશે નાઈટકર્ફ્યૂ, લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઈ મંજૂરી?નવસારીના ક્રેન ઓપરેટરનું અમેરિકામાં નિધન, ક્રેન પલટી જતાં થયો અકસ્માત
0 Response to "ભરુચઃ રસ્તે રઝળતા ઢોરનો આતંક આવ્યો સામે,બે આખલાઓ બાખડતા રાહદારીઓને હાલાકી"
Post a Comment