રાણપુર જાળીયાના આરોપી બોટાદ જિલ્લાની હદમાંથી તડીપાર

રાણપુર જાળીયાના આરોપી બોટાદ જિલ્લાની હદમાંથી તડીપાર


રાણપુર : રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.એઈ એન. સી. સગરએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ખુન, એટ્રોસીટી, રાયોટીંગ અને દારૂ/જુગાર તથા મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ પ્રતાપભાઇ કનુભાઇ ખાચર (કાઠી દરબાર) ઉ.વ.૩૯ રહે.જાળીલા તા.રાણપુર જી.બોટાદની વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત તૈયાર કરી મે.સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટ  બરવાળા પ્રાંત, બરવાળાને મોકલી આપતા સંકેત પટેલ સબ. ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા પ્રાંત, બરવાળાનાઓએ તા.૧૨/૪/૨૦૨૧ ના રોજ ઉપરોક્ત ઇસમને બોટાદ જીલ્લાની સમગ્ર હદમાંથી હદપારી કરવાનો હુકમ કરતા રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ પી.એસ.એઈ એન.સી.સગર તથા પોલીસ સ્ટાફના માણસોએ તા.૧૪/૪/૨૧ના રોજ ઉપરોક્ત ઇસમને હુકમની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરી સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ખાતે મોકલી આપેલ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mR4nNP

0 Response to "રાણપુર જાળીયાના આરોપી બોટાદ જિલ્લાની હદમાંથી તડીપાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel