રાજ્યમાં કોરોના અંત તરફ, આ 9 જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ ન નોંધાયો
રાજ્યમાં કોરોના લગભગ ખત્મ થવાને આરે છે. કારણ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એકપણ મૃત્યુ નથી થયું. જ્યારે 9 જિલ્લા અને એક કોર્પોરેશનમાં કોરોનાનો એકેય નવો કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 255 નવા કેસ નોંધાયા હતા જ્યારે 495 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી
from gujarat https://ift.tt/36Xwq7J
from gujarat https://ift.tt/36Xwq7J
0 Response to "રાજ્યમાં કોરોના અંત તરફ, આ 9 જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ ન નોંધાયો"
Post a Comment