6 મનપાની ચૂંટણી માટે આજે કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, જાણો લોકોને કેવા કેવા વચન આપશે....
ગુજરાત કૉંગ્રેસ આજે છ મનપાની ચૂંટણી માટે આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી ઢંઢરો જાહેર કરશે. કૉંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરા તરીકે શપથપત્ર જાહેર કરશે. આ શપથપત્રકની એક્સક્લુસિવ ઝલક આપણી ચેનલ એબીપી અસ્મિતા પાસે છે. પ્રદેશ કૉંગ્રેસે 6 મનપા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકા માટે અલગ અલગ શપથપત્ર તૈયા કર્યો છે. જેમાં કોરોના
from gujarat https://ift.tt/3tPERfg
from gujarat https://ift.tt/3tPERfg
0 Response to "6 મનપાની ચૂંટણી માટે આજે કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, જાણો લોકોને કેવા કેવા વચન આપશે...."
Post a Comment