જૂનાગઢ:માણાવદરમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ, સણોસરા ગામનો પુલ ધરાશાયી
<p>જૂનાગઢનાં માણાવદરમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે સણોસરા ગામનો પુલ ધરાશાયી થયો હતો. સગોરા તળાવ પર આ પુલ 3 વર્ષ પહેલા જ બનાવાયો હતો. પુલ ધરાશાયી થતાં ખેતરમાં જવાના માર્ગો પણ બંધ થયા છે. </p>
from gujarat https://ift.tt/3z8LY4b
from gujarat https://ift.tt/3z8LY4b
0 Response to "જૂનાગઢ:માણાવદરમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ, સણોસરા ગામનો પુલ ધરાશાયી"
Post a Comment