
આજે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી, ઠંડી ત્રણ ડિગ્રી સુધી ગગડવાની આગાહી
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં આજથી ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી ઠંડીનો પારો ત્રણ ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. તો રાજ્યમાં આજે ડાંગ,વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. નલિયામાં સૌથી
from gujarat https://ift.tt/38tfN4W
from gujarat https://ift.tt/38tfN4W
0 Response to "આજે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી, ઠંડી ત્રણ ડિગ્રી સુધી ગગડવાની આગાહી"
Post a Comment