
સુરતનો યુવક બુરખો-પગમાં મોજડી પહેરીને આવ્યો પ્રેમિકાને મળવા ને પછી......
<strong>નસવાડીઃ</strong> તાલુકાના તણખલા ગામે પરણીત યુવતીને સુરતથી મળવા આવેલ પ્રેમીને પરિવારે ઝડપી પાડ્યો છે. કાળો બુરખો અને પગમાં મોજડી પહેરી પ્રેમી યુવતીને મળવા આવ્યો હતો. આ અંગે પરિણીતાના પરિવારને જાણ થઈ જતા સાસુ-પતિએ પકડી પાડ્યો હતો. પ્રેમી આશિષ ભીમજી પટેલ સુરતના વરાછાનો રેહેવાસી હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે,
from gujarat https://ift.tt/2SSHnQg
from gujarat https://ift.tt/2SSHnQg
0 Response to "સુરતનો યુવક બુરખો-પગમાં મોજડી પહેરીને આવ્યો પ્રેમિકાને મળવા ને પછી......"
Post a Comment