રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા આઠ ડિગ્રીમાં ઠુંઠવાયું  

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા આઠ ડિગ્રીમાં ઠુંઠવાયું  

<p style=\"font-weight: 400;\"> </p> <p>ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનના કારણે રાજ્યમાં શીતલહેર અનુભવાઈ રહી છે.રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં આઠ ડિગ્રી નોંધાયું હતું .હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 2-3 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહી.પણ 2-3 દિવસ બાદ ઠંડી વધે તેવી પૂરી શક્યતા છે.</p>

from gujarat https://ift.tt/2Kvo4vC

Related Posts

0 Response to "રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા આઠ ડિગ્રીમાં ઠુંઠવાયું  "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel