
કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અંગે મોટા સમાચાર, જાણો તેમના ભાઈએ શું આપી મહત્વની માહિતી ?
<strong>સુરતઃ</strong> જાણીતા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાને કોરોના થયો હોવાનો અને તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. જો કે તેમના ચાહકો માટે રાહતના સમાચાર છે. ‘રાધે રાધે’ તરીકે જાણીતા જીજ્ઞેશ દાદાનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમની તબિયત સારી છે. જીજ્ઞેશ દાદાના ભાઈ અને
from gujarat https://ift.tt/3ncrtyg
from gujarat https://ift.tt/3ncrtyg
0 Response to "કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અંગે મોટા સમાચાર, જાણો તેમના ભાઈએ શું આપી મહત્વની માહિતી ?"
Post a Comment