Vijay Rupani Resignation LIVE Updates: આજે નવા મુખ્યમંત્રીના નામ પર લાગશે મહોર, બે નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા

Vijay Rupani Resignation LIVE Updates: આજે નવા મુખ્યમંત્રીના નામ પર લાગશે મહોર, બે નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા

<p>ગાંધીનગરઃ રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યના નવા મુખ્યમંત્રી માટે ભાજપે નરેંદ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. &nbsp;આ બંને નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે. નોંધનીય છે કે ગઇકાલે વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભારી છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3k9X9Ff

Related Posts

0 Response to "Vijay Rupani Resignation LIVE Updates: આજે નવા મુખ્યમંત્રીના નામ પર લાગશે મહોર, બે નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel