Banaskantha: ડીસા હાઈવે પર આવેલી એક હોટલમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, જુઓ વીડિયો
<p>બનાસકાંઠાના પાલનપુરના ડીસા હાઈવે પર આવેલી એક હોટલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. અહીંયા પાણીની બોટલ માટે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં મહિલાઓ સહિત અન્ય લોકોએ હોટલમાં તોડફોડ કરી હતી.</p>
from gujarat https://ift.tt/3zJhkyH
from gujarat https://ift.tt/3zJhkyH
0 Response to "Banaskantha: ડીસા હાઈવે પર આવેલી એક હોટલમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, જુઓ વીડિયો"
Post a Comment