KRK પર લાગ્યો રેપનો આરોપ, ફિટનેસ મોડલે મુંબઇમાં દાખલ કરાવી FIR
KRK પર આ ગંભીર આરોપ લગાવનારી પીડિતાનું નામ તાશા હયાત છે. આપને જણાવી દઇએ કે તાશા એક પ્રખ્યાત ફિટનેસ મોડલ છે. આ મોડલે 26 જૂન 2021નાં મુંબઇનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાી છે. જોકે, અત્યાર સુધી આ મામલે તેને જાહેરમાં કોઇ નિવેદન આપ્યું નથી.
from News18 Gujarati https://ift.tt/3zSQzIf
from News18 Gujarati https://ift.tt/3zSQzIf
0 Response to "KRK પર લાગ્યો રેપનો આરોપ, ફિટનેસ મોડલે મુંબઇમાં દાખલ કરાવી FIR"
Post a Comment