કચ્છમાં આવેલા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો, આર્કેલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ મોકલ્યું ડોઝર
<p>કચ્છમાં (Kutch) આવેલા ધોળાવીરાને (Dholavira) વર્લ્ડ હેરિટેજનો દરજ્જો (World Heritage Site status)મળ્યો છે. કચ્છની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ છે. આર્કેલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ધોળાવીરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવા માટે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટને નોમિનેશન માટે ડોઝર (dozer) મોકલ્યું હતું.</p>
from gujarat https://ift.tt/3f4wiXX
from gujarat https://ift.tt/3f4wiXX
0 Response to "કચ્છમાં આવેલા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો, આર્કેલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ મોકલ્યું ડોઝર"
Post a Comment