<p>આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે,, સાયક્લોનિક સરકુલેશન સર્જાતા વરસાદ પડવાની સંભાવના સર્જાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદ થશે. </p>
from gujarat https://ift.tt/3zDVv3Z
0 Response to "દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, બે દિવસ રહેશે મેઘરાજનો જોર"
Post a Comment