રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી, રાજ્યમાં હજુ પણ 13 ટકા વરસાદની ઘટ

રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી, રાજ્યમાં હજુ પણ 13 ટકા વરસાદની ઘટ

<p>રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કારાઇ છે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં હજુ પણ 13 ટકા વરસાદની ઘટ છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3iyHD3E

0 Response to "રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી, રાજ્યમાં હજુ પણ 13 ટકા વરસાદની ઘટ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel