દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેડૂતોમાં ખુશીની લહેર
By Andy Jadeja
Wednesday, September 1, 2021
Comment
Edit
<p>લાંબા વિરામ બાદ રાજ્યના 194 તાલુકાઓમાં વરસાદ થયો હતો. ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસ્યો તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. </p>
0 Response to "દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેડૂતોમાં ખુશીની લહેર"
Post a Comment