ઉત્તર ગુજરાતની કેનાલોમાં ગબડાઓ, જવાબદાર લોકો સામે પગલાં લેવા માંગ
By Andy Jadeja
Tuesday, August 31, 2021
Comment
Edit
<p>ઉત્તર ગુજરાતની કેનાલોમાં ગબડાઓ પડયા. જે પાણી ખેડૂતોને મળવાનું હતું. તે પાણી વેડફાઇ ગયું છે. વારંવાર ગબડાઓ પડવા છતાં ભ્રષ્ટાચારીઓ સામે કેમ પગલાં નથી લેવાતા તે અંગે લોકોમાં રોષ જોવા મળ્યો છે. </p>
0 Response to "ઉત્તર ગુજરાતની કેનાલોમાં ગબડાઓ, જવાબદાર લોકો સામે પગલાં લેવા માંગ"
Post a Comment