<p>પાટણમાં એક તરફ ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ કેનાલમાંથી પાણી ચોરી થતી હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે. અસામાજિક તત્વોએ કેનાલમાંથી પાણીનું ગેરકાયદે કનેક્શન કર્યું. અને બાદમાં તેમાંથી પાણીની ચોરી કરી હતી. </p>
from gujarat https://ift.tt/3zDjjEX
0 Response to "પાટણ: કેનાલમાંથી પાણી ચોરીનો વિડીયો વાયરલ, ખેડૂતોને પાણી માટે કરી માંગ"
Post a Comment