રાજ્યમાં સવા વર્ષમાં પહેલી વખત નોંધાયા નવા 76 કેસ, કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ?

રાજ્યમાં સવા વર્ષમાં પહેલી વખત નોંધાયા નવા 76 કેસ, કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ?

<p>રાજ્યમાં કોરોના(Corona)નું સંક્રમણ ઘટી રહ્યું છે. સવા વર્ષમાં રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના નવા માત્ર 76 કેસ(Case) જ નોંધાયા છે. આ સાથે શનિવારે વધુ 190 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેમાં બે મનપા અને 18 જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.</p>

from gujarat https://ift.tt/3heg2oQ

Related Posts

0 Response to "રાજ્યમાં સવા વર્ષમાં પહેલી વખત નોંધાયા નવા 76 કેસ, કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel