<p>ગુજરાતમાં લવ જેહાદના કાયદાના અમલીકરણ પર રોક લગાવતા હાઈકોર્ટના હુકમને રાજ્ય સરકાર સુપ્રીમકોર્ટમાં પડકારશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, રાજ્યમાં તમામ ધર્મની બહેન દીકરીઓને સુરક્ષિત રાખવાના મક્કમ નિર્ધાર સાથે કાયદો બનાવાયો છે.</p>
from gujarat https://ift.tt/2UUQEMC
0 Response to "ગુજરાતમાં લવ જેહાદ અંગેના કાયદાને રાજ્ય સરકાર પડકારશે SCમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment