<p>શિક્ષકો(Teachers )એ દીક્ષા એપ્લિકેશન પર નિષ્ઠા તાલીમ અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. સમગ્ર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા આચાર્યને ઓનલાઈન ટ્રેનિંગ લેવાની સૂચના અપાઈ છે. આ તાલીમ દરમિયાન આચાર્ય અને શિક્ષકોને તકલીફ પડી રહી છે.</p>
from gujarat https://ift.tt/3zeYwar
0 Response to "શિક્ષકોએ નિષ્ઠા તાલીમ અંગે વ્યક્ત કર્યો અસંતોષ, શું છે તકલીફ?,જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment