
ગીર સોમનાથઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીમાં થઈ નવા નીરની આવક, જુઓ ગુજરાતી ન્યૂઝ
<p>ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લામાં ભારે વરસાદ(heavy rain)ને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. ગીર વિસ્તારમાં અંદાજે બેથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ઉનાની રાવલી નદીમાં પાણીની આવક થઈ છે.જેથી નદી બે કાંઠે વહી રહી છે. </p> <div class="yj6qo"> </div> <div class="adL"> </div>
from gujarat https://ift.tt/3B4Teiq
from gujarat https://ift.tt/3B4Teiq
0 Response to "ગીર સોમનાથઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીમાં થઈ નવા નીરની આવક, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment