
Love jihad law Gujarat: હાઇકોર્ટે (Gujarat HC) આદેશ કર્યો છે કે આંતરધર્મીય લગ્ન (Interfaith Marriage)ના કિસ્સામાં માત્ર લગ્નના આધાર પર ફરિયાદ દાખલ થઈ શકશે નહીં. આવા કિસ્સામાં બળજબરી, દબાણ કે લોભ-લાલચ આપીને લગ્ન થયા છે તેવું સાબિત કરવું પડશે.
from News18 Gujarati https://ift.tt/3AYwdxJ
0 Response to "'લવ જેહાદ'ના કાયદાની અમુક કલમોની અમલવારી પર ગુજરાત હાઇકોર્ટનો મનાઈ હુકમ"
Post a Comment