Nia Sharma: 31માં જન્મ દિવસ પર આવો હતો જલસો, કેક અંગે ફરી રહી ચર્ચામાં

Nia Sharma: 31માં જન્મ દિવસ પર આવો હતો જલસો, કેક અંગે ફરી રહી ચર્ચામાં

Nia Sharma 31st Birthday: નિયા શર્મા (Nia Sharma) વર્ષોથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે અને તેનાં અલગ અલગ કિરદારથી સતત સૌનું મનોરંજન કરતી રહે છે. એક્ટિંગ ઉપરાંત નિયા તેનાં બોલ્ડ લૂક અને ફેશન સેન્સ માટે છવાયેલી રહે છે. ગત વર્ષનાં જન્મ દિવસ પર તે તેની કેક માટે છવાયેલી રહી હતી. નિયાનાં આ જન્મ દિવસે પણ તેની બર્થ ડે કેક અંગે ચર્ચાઓ થઇ છે.

from News18 Gujarati https://ift.tt/3zmMdbx

0 Response to "Nia Sharma: 31માં જન્મ દિવસ પર આવો હતો જલસો, કેક અંગે ફરી રહી ચર્ચામાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel