ભાદરવી પૂનમને એક દિવસ બાકી, અંબાજીના 20 કિમી દૂરથી 'બોલ માડી અંબે'ના ગૂંજી રહ્યાં છે નાદ
By Andy Jadeja
Saturday, September 18, 2021
Comment
Edit
Bhadarvi poonam at Ambaji: અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. 20 કિમી સુધી શ્રદ્ધાળુઓની માનવસાંકળ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
0 Response to "ભાદરવી પૂનમને એક દિવસ બાકી, અંબાજીના 20 કિમી દૂરથી 'બોલ માડી અંબે'ના ગૂંજી રહ્યાં છે નાદ"
Post a Comment