
સરકારે રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીમાં જોડવાના નિર્ણયને ખેંચ્યો પરત
<p>રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં જોડવાના નિર્ણયને રાજ્ય સરકારે( state government) પાછો ખેંચ્યો છે. સુરત, અમદાવાદ, સહિતની ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાની પ્રક્રિયા ચાલી રહી હતી. જેનો અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.</p>
from gujarat https://ift.tt/3zyRpd2
from gujarat https://ift.tt/3zyRpd2
0 Response to "સરકારે રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીમાં જોડવાના નિર્ણયને ખેંચ્યો પરત"
Post a Comment