બનાસકાંઠાઃ સાંસદ પરબત પટેલની કથિત અશ્લીલ ક્લીપ થઈ વાયરલ, શિક્ષણમંત્રીએ આપી પ્રતિક્રિયા
By Andy Jadeja
Wednesday, August 11, 2021
Comment
Edit
<p>બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની કથિત અશ્લીલ ક્લીપ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. પરબત પટેલનો દાવો છે કે તેમના ફોટા સાથે એડિટીંગ કરીને ખોટો વીડિયો બનાવવામાં આવ્યો છે.</p>
0 Response to "બનાસકાંઠાઃ સાંસદ પરબત પટેલની કથિત અશ્લીલ ક્લીપ થઈ વાયરલ, શિક્ષણમંત્રીએ આપી પ્રતિક્રિયા"
Post a Comment