
ફટાફટઃ બાઢડા અકસ્માતમાં ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો, રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને કરી સહાયની જાહેરાત
<p>અમરેલીના સાવરકુંડલામાં ઝુંપડપટ્ટી પર બેકાબુ ટ્રક ચઢી જતા આઠ લોકોના મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકારે રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત કરી છે. સીએમ વિજય રૂપાણી દુઃખ વ્યક્ત કર્યું છે. </p>
from gujarat https://ift.tt/3itZ2LQ
from gujarat https://ift.tt/3itZ2LQ
0 Response to "ફટાફટઃ બાઢડા અકસ્માતમાં ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો, રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને કરી સહાયની જાહેરાત"
Post a Comment