રાજકોટઃ કાર-બસ અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ પણ દમ તોડ્યો, કુલ પાંચના મોત

રાજકોટઃ કાર-બસ અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ પણ દમ તોડ્યો, કુલ પાંચના મોત

Rajkot car-st bus accident: વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલી કૃપાલી ગજ્જર નામની યુવતીનું આજરોજ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આમ, માત્ર 6 દિવસના સમયગાળા દરમિયાન 5 જેટલા ભાવિ તબીબોએ અકસ્માતના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 

from News18 Gujarati https://ift.tt/3fI68e3

Related Posts

0 Response to "રાજકોટઃ કાર-બસ અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ પણ દમ તોડ્યો, કુલ પાંચના મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel