<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ કિસાન સન્માન નિધી 2021 યોજના અંતર્ગત બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. બપોરે સાડા બાર વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યથી 9 કરોડ 75 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરશે. </p>
from gujarat https://ift.tt/3ivqtVC
0 Response to "PM મોદી આજે ખેડૂતોના બીજા હપ્તાની કરશે ચુકવણી, કેટલા ખેડૂતોને મળશે લાભ?"
Post a Comment