પાટણઃ પાલિકામાં ચીફ ઓફિસર અને કોર્પોરેટર વચ્ચે થયેલી મારામારી અંગે નોંધાઈ પોલીસ ફરિયાદ
By Andy Jadeja
Saturday, August 7, 2021
Comment
Edit
<p>પાટણ પાલિકામાં ચીફ ઓફિસર અને કોર્પોરેટર વચ્ચે થયેલી મારામારી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નગરસેવક પીવાના પાણીની સમસ્યા માટે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘુસ્યા હતા. જ્યાં નવા કનેક્શન માટે બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી.</p>
0 Response to "પાટણઃ પાલિકામાં ચીફ ઓફિસર અને કોર્પોરેટર વચ્ચે થયેલી મારામારી અંગે નોંધાઈ પોલીસ ફરિયાદ"
Post a Comment