દાહોદમાં GRD જવાન મિત્રો સાથે દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ, જુઓ વીડિયો

દાહોદમાં GRD જવાન મિત્રો સાથે દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ, જુઓ વીડિયો

<p>દાહોદ જિલ્લામાં બે GRD જવાનો પોતાના મિત્રો સાથે દારૂના નશામાં છાકટા બન્યા હતા. હાથમાં બિયરના ટીન લઈને ડાન્સ કર્યો હતો. એટલું જ નહીં આ ડાન્સનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મહેફીલ માણનાર આ શખ્સોમાં બે લોકો દાહોદના સાગટાળા પોલીસ સ્ટેશનના GRD જવાન પ્રેમસિંહ વડેલ અને શૈલેષ નાયક છે. આ મહેફીલનો વીડિયો વાયરલ થતાં પોલીસે 10 જેટલા જવાનો સામે ફરિયાદ નોંધી બે GRD જવાનની અટકાયત કરી હતી.</p>

from gujarat https://ift.tt/2UE72AI

Related Posts

0 Response to "દાહોદમાં GRD જવાન મિત્રો સાથે દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ, જુઓ વીડિયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel