ગીર સોમનાથના કાજલી ગામમાં ગ્રામ પંચાયત બનાવવા ખેડૂતે કર્યું દાન

ગીર સોમનાથના કાજલી ગામમાં ગ્રામ પંચાયત બનાવવા ખેડૂતે કર્યું દાન

<p>ગીર સોમનાથના કાજલી ગામમાં પંચાયત ઘર બનાવવા ધરતીપુત્રે જમીન દાનમાં આપી હતી. સોમનાથ મહાદેવ મંદિરથી માંડ ૩ કિમી દૂર આવેલા કાજલીમાં ગામના અદ્યતન પંચાયત ઘરના નિર્માણમાં લોકભાગીદારીનો ઉત્તમ દાખલો જોવા મળ્યો. હતો. સરપંચે પણ બિલ્ડીંગ અદ્યતન બનાવવા 10 લાખ રૂપિયા આપ્યા હતા</p>

from gujarat https://ift.tt/36m9sWX

Related Posts

0 Response to "ગીર સોમનાથના કાજલી ગામમાં ગ્રામ પંચાયત બનાવવા ખેડૂતે કર્યું દાન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel