<p>લોક ગાયિકા(Folk Singer) ગીતા રબારી(Geeta Rabari) ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. કોરોના કાળમાં નિયમો નેવે મુકીને ડાયરો યોજાયો હતો. ભૂજના રેલડી ગામે ફાર્મ હાઉસ પર 21 જૂનના રોજ ડાયરો યોજાયો હતો. જેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે.</p>
from gujarat https://ift.tt/3d8Xrbe
0 Response to "લોકગાયિકા ગીતા રબારી વેક્સિન વિવાદ ફરી એક વખત નવા વિવાદમાં સપડાઈ,જુઓ વીડિયો"
Post a Comment