<p>પશુપાલકોને પ્રાણીઓનો (animals) નિભાવ કરવો પણ મુશ્કેલ બન્યો છે. પશુ આહારના વાધેલા ભાવના કારણે પશુપાલકો ચિંતિત થયા છે. કપાસિયા અને ખોળના ભાવ (cottonseed and flour rise) વધ્યા છે. પશુ પાલકો પશુદાણ તરફ વળ્યા છે. 27 હજારનો ખર્ચ આજે 42 હજાર જેટલો થયો છે.</p>
from gujarat https://ift.tt/3h3ZOgP
0 Response to "પશુપાલકોને પ્રાણીઓનો નિભાવ કરવો મુશ્કેલ, કપાસિયા અને ખોળના ભાવ વધ્યા"
Post a Comment