અત્યાર સુધી રાજ્યમાં કેટલો વરસ્યો વરસાદ, ગત વર્ષની સરખામણીએ કેટલો ઓછો?
By Andy Jadeja
Wednesday, August 11, 2021
Comment
Edit
<p>વરસાદ ખેંચાતા સૌની ચિંતા વધી છે. રાજ્યમાં અત્યાર સુધી 36.49 ટકા વરસાદ વરસ્યો છે. ગત વર્ષે 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં 58 ટકા વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ 22 ટકા ઓછો વરસાદ છે. </p>
from gujarat https://ift.tt/3yTio33
0 Response to "અત્યાર સુધી રાજ્યમાં કેટલો વરસ્યો વરસાદ, ગત વર્ષની સરખામણીએ કેટલો ઓછો?"
0 Response to "અત્યાર સુધી રાજ્યમાં કેટલો વરસ્યો વરસાદ, ગત વર્ષની સરખામણીએ કેટલો ઓછો?"
Post a Comment