હિમાચલ પ્રદેશના આ જિલ્લામાં જમીન ધસી પડતા 11 લોકોના મોત, કેટલા લોકોનો થયો બચાવ?

હિમાચલ પ્રદેશના આ જિલ્લામાં જમીન ધસી પડતા 11 લોકોના મોત, કેટલા લોકોનો થયો બચાવ?

<p>હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં જમીન ધસી પડવાના કેસમાં 11 લોકોના મોત થયા છે. જેમાં 13 લોકોને બચાવી લેવાયા છે. આ દુર્ઘટના બુધવારે સવારે 12 વાગ્યાના આસપાસ બની હતી. આ ઘટના વખતે એક બસ,ટ્રક સહિત 6 વાહનો કાટમાળમાં દટાયા હતા.</p>

from gujarat https://ift.tt/3lSDef6

Related Posts

0 Response to "હિમાચલ પ્રદેશના આ જિલ્લામાં જમીન ધસી પડતા 11 લોકોના મોત, કેટલા લોકોનો થયો બચાવ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel