By Andy Jadeja
Wednesday, August 4, 2021
Comment
Edit
<p>મહીસાગર પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. જેઓ રામ મંદિરના નામે ખોટી વેબસાઇટ બનાવી છેતરપિંડી કરતાં હતા. પટના પાસેથી આ 3 શખ્સોની ધરપકડ કરાઇ છે. લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને ઓનલાઈન ચિટિંગ કરતાં હતા.</p>
0 Response to "મહીસાગર: રામ મંદિરના નામે ખોટી વેબસાઇટ બનાવી છેતરપિંડી, 3 શખ્સોની કરાઇ ધરપકડ"
Post a Comment